આ પુસ્તક 'નેગેટીવ થીન્કિંગમાંથી કેવી રીતે બચશો?' તેના વિશે વાત કરતા કહે છે કે તમે ઘણીવાર એવું અનુભવ્યું હશે કે '...આવું મારી સાથે જ શા માટે થાય છે?' ઘણી વખત આપણને અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતી નથી જેની પાછળનું મુખ્ય કારણ નેગેટીવ થીન્કિંગ અને નેગેટીવ લાગણી હોય છે. 1. મહત્વનું એ નથી કે તમે ક્યાંથી આવો છો; મહત્વનું એ છે કે તમારે ક્યાં જવું છે. 2. જ્યાં સુધી તમે પોતે નહીં ઈચ્છો ત્યાં સુધી નેગેટીવ થીન્કિંગના શિકાર તમે નહી જ બની શકો. 3. મુશ્કેલીઓ તમને અવરોધવા નહી પણ તેમાંથી રસ્તો કાઢવાનું પોઝીટીવ બળ પૂરું પડે છે. 4. નેગેટીવ લાગણીઓમાંથી બહાર નીકળી જવાનો સંકલ્પ જ તમારી 'ગતિ' ને 'પ્રગતિ' માં ફેરવી નાખશે. ''જીવનમાં કશું જ સારું કે ખરાબ નથી હોતું, પણ આપણી વિચારપ્રકિયા જ એને 'સારું' કે 'ખોટું તરીકે સ્વીકારે છે.'' આ પુસ્તકમાં એવા સચોટ ઉપાયો....
"synopsis" may belong to another edition of this title.
Seller: ThriftBooks-Atlanta, AUSTELL, GA, U.S.A.
Paperback. Condition: Good. No Jacket. Former library book; Pages can have notes/highlighting. Spine may show signs of wear. ~ ThriftBooks: Read More, Spend Less. Seller Inventory # G9381336644I3N10