જુલે વર્નની આ કૃતિ "ડોલ્ફિન" 1861 થી 1865 સુધી અમેરિકામાં થયેલા ભયંકર ગૃહયુદ્ધને પશ્વાદભૂમિકામાં રાખીને લખાઈ છે. અમેરિકાના તે સમયના ઈતિહાસ તથા તે સ્ર્થળની ભૂગોળના પરીપેક્ષ્યમાં સાહસ અને પ્રેમની આ અદભૂત કથાનું આલેખન થયું છે.
"synopsis" may belong to another edition of this title.