'કેટલાક પુસ્તકો મનોરંજન આપે છે. કેટલાક પુસ્તકો જ્ઞાન આપે છે. અને પછી, આના જેવા પુસ્તકો હોય છે- એવી વાર્તાઓ જે માત્ર પાનાઓમાં જ નથી રહેતી પણ આપણા મનમાં જીવંત રહે છે, અને દુનિયાને જોવાની આપણી રીતને નવો દ્રષ્ટિકોણ આપે છે.
આમાં અર્જુન, રૂષિક અને લિયોનની વાર્તા કરતાં કંઈક વિશેષ છે-જે સમય, ચેતના, અંતર જ્ઞાન તથા અખંડ આનંદની એક યાત્રા છે. હિમાલયના રહસ્યવાદમાં મૂળ ધરાવતું હોવા છતાં, નવીનતાની ઊર્જાથી ધબકતું, આ પુસ્તક પ્રાચીન અને આધુનિક, દૈવી અને વૈજ્ઞાનિક વચ્ચે સેતુ બાંધે છે.
અર્જુન દ્વારા, તમે આધ્યાત્મિક કૃપાની શક્તિના સાક્ષી બની શકો છો, એક એવી શક્તિ જે પેઢીઓ સુધી ફેલાય છે. રૂષિક અને લિયોન દ્વારા, તમને યાદ કરાવવામાં આવે છે કે ભલે માર્ગો અલગ લાગતા હોય-એક જ્ઞાનની શોધમાં હોય, અને બીજો સાધનની શોધની પાછળ સમય વ્યતીત કરે છે-સાચી સંવાદિતા ત્યારે જ જન્મે છે જ્યારે તેઓ મળે છે. "ધ હાર્મની ડિવાઇસ" (The Harmony Device) આ વાર્તામાં માત્ર એક ખ્યાલ નથી;
તે ભવિષ્ય માટેનું એક દ્રષ્ટિ, એક સ્મરણ, એકે પ્રેમ, સેવા અને જોડાણના પાયા છે જેનાથી સૌથી મોટા પરિવર્તનો રચાય છે.
આ પુસ્તક માટે મધુકરને શુભકામનાઓ.
શ્વેતા સમોટા,
બેસ્ટસેલિંગ લેખક, TEDx સ્પીકર, CEO, ઇન્ડિયા ઓથર્સ એકેડેમી.
"synopsis" may belong to another edition of this title.
Seller: GreatBookPrices, Columbia, MD, U.S.A.
Condition: New. Seller Inventory # 51916788-n
Seller: BargainBookStores, Grand Rapids, MI, U.S.A.
Paperback or Softback. Condition: New. The Luminous Thread Gujarati Version. Book. Seller Inventory # BBS-9789371822824
Seller: GreatBookPrices, Columbia, MD, U.S.A.
Condition: As New. Unread book in perfect condition. Seller Inventory # 51916788
Seller: PBShop.store UK, Fairford, GLOS, United Kingdom
PAP. Condition: New. New Book. Shipped from UK. Established seller since 2000. Seller Inventory # L2-9789371822824
Quantity: Over 20 available
Seller: Majestic Books, Hounslow, United Kingdom
Condition: New. Print on Demand. Seller Inventory # 408904844
Quantity: 4 available
Seller: Books Puddle, New York, NY, U.S.A.
Condition: New. Seller Inventory # 26405330771
Seller: Biblios, Frankfurt am main, HESSE, Germany
Condition: New. PRINT ON DEMAND. Seller Inventory # 18405330777
Seller: Revaluation Books, Exeter, United Kingdom
Paperback. Condition: Brand New. 236 pages. Gujarati language. 5.00x0.54x8.00 inches. In Stock. Seller Inventory # x-9371822821
Quantity: 2 available
Seller: GreatBookPricesUK, Woodford Green, United Kingdom
Condition: New. Seller Inventory # 51916788-n
Quantity: Over 20 available
Seller: GreatBookPricesUK, Woodford Green, United Kingdom
Condition: As New. Unread book in perfect condition. Seller Inventory # 51916788
Quantity: Over 20 available